૧૦ ઓગસ્ટનું રાશિફળ: જાણો, કેવો રહેશે તમારો આજનો દિવસ..વાંચો તમારો શુભ અંક અને શુભ રંગ

0

1. મેષ (Aries): ગોચર કુંડળીના પરાક્રમ ભાવમાં ચંદ્ર માં રહેશે પરંતુ આપને વર્તમાન કામો પર ધ્યાન દેવું જોશે આપના મનમાં કેટલીક રચનાત્મક અને નવા આઈડિયા આવી શકે છે આપ કરિયરમાં આગળ વધવાનો પ્રયત્ન કરશો આપના સારા વ્યવહારથી લવ લાઇફમાં ખુશી આવી શકે છે વિવાહિત લોકોને સંબંધમાં મજબૂત હશે પરંતુ કુવારા લોકોને સાવધાન રહેવું જોશે આપના કામકાજમાં કોઈ અડચણ ઉભી કરવાનો પ્રયત્ન કરી શકે છે.
શુભ અંક :8
શુભ રંગ : વાદળી

2.વૃષભ (Taurus): આપના માટે દિવસ સારો છે મહત્વપૂર્ણ વિષય પૂરા થઈ શકે છે મનમાં ચાલતી ટેન્શન પૂરી થઈ શકે છે ઘર ઓફિસ કે પરિવારનો કોઇ વિષયને લઈને કોઈ વાતચીત ચાલી રહી છે તો તેનું પરિણામ આપના ફેવરમાં આવી શકે છે લવ પાર્ટનર અને પરિવારની સાથે ફરવા જઈ શકો છો સંબંધ મજબૂત થઈ શકે છે કાર્યક્ષેત્રમાં જૂના મિત્રોથી મદદ મળી શકે છે પ્રતિયોગી પરીક્ષા અને કાનૂન ના વિદ્યાર્થીઓને સફળતા મળી શકે છે તબિયત ના વિષયમાં દિવસ સારો છે
શુભ અંક :9
શુભ રંગ : સોનેરી

3. મિથુન (Gemini): ચંદ્ર માં આપની રાશિમાં છે વિચિત્ર પરંતુ કેટલાક સારા અનુભવો આ જ આપને થઇ શકે છે આપના માટે દિવસ શુભ છે પૈસા ના કેટલાક વિષય આપના માટે ખાસ રહેશે ધનલાભ થઈ શકે છે જરૂરતથી વધુ ખર્ચ પણ થઈ શકે છે આપની ઇચ્છા અને પ્રયત્ન રહેશે કે બધુ વસ્તુ આપના કન્ટ્રોલમાં રહે પાર્ટનરથી પ્રેમ અને સહયોગ પણ મળી શકે છે ઇન્કમ પણ સારી રહેશે આ રાશિના કેટલાક વિદ્યાર્થીઓ માટે તળાવ વારો દિવસ પણ હોઈ શકે છે સફળતા મળી શકે છે
શુભ અંક :4
શુભ રંગ : કેસરી

4. કર્ક (Cancer): સાથે કામ કરવાવાળો કોઇ વ્યક્તિ આપની મદદ કરી શકે છે ઓફિસ કે આપના જ આસપાસના ઓપોઝિટ જેન્ડર ના લોકોથી સહયોગ મળી શકે છે કાર્યક્ષેત્ર અને બિઝનેસ જોડાયેલ યાત્રા થઈ શકે છે ગોચર કુંડળીના બારમા ભાગમાં ચંદ્રમાં રહેશે ચંદ્રમા ની સ્થિતિ અશુભ હોવાથી પરેશાનીની સંભાવના છે એનાથી કેટલીક યોજનાઓ સફળ થઈ શકે છે લવ લાઈફને લઈને મનમાં કોઈ ડર રહેશે જુની વાત આપની સામે આવી શકે છે મોટા વિવાદ જેવી સ્થિતિ પણ બની શકે છે આ જ આપને ફાયદાની સારી તક મળી શકે છે
શુભ અંક :5
શુભ રંગ : વાયોલેટ

5. સિંહ (Lio): ગોચર કુંડળીના લાભ ભાવમાં ચંદ્રમા છે જુના કામ પુરા કરવાની દૃષ્ટિએ સમય સારો છે જે પણ કરશો તે આપના બળ પર કરવું પડશે તેનાથી આપને જ ફાયદો થશે આપ ગુપ્ત કામ ને પુરા કરવામાં ખૂબ હદ સુધી સફળ થઇ શકો છો એવા કામ કરવાથી બચવું જેના વિશે આપને અંદાજ ન હોય સંયમ રાખો અને પાર્ટનરને બનાવવાનો પ્રયત્ન કરવો આપના માટે ખુશીની વાત વધુ કારગત હોઈ શકે છે ગંભીર વિષય પર પાર્ટનરથી વાત ન કરવી લવ લાઈફ થી જોડાયેલ કેટલાક મહત્વપૂર્ણ નિર્ણય લેવાથી બચવું કાર્યક્ષેત્ર અને બિઝનેસમાં અડચણોનો સામનો કરવો પડી શકે છે
શુભ અંક : 3
શુભ રંગ : સફેદ

6. કન્યા (Virgo): ગોચર કુંડળીના કર્મ ભાવમાં ચંદ્ર માં છે જેનાથી આપને આપના પ્રયત્નો નો સકારાત્મક પરિણામ મળી શકે છે આ જ આપને પ્રસન્નતા મળશે આપ કોઈ નજીકની વ્યક્તિ ની મદદ કરી શકો છો મનમાં આવતા આ જ કામની ગતિને ધીમી કરી શકે છે ભાવના પર કંટ્રોલ કરવો પહેલા વિચારી લેવું કે પાર્ટનરથી શું વાત કરવી છે અને શું વાત ન કરવી આજ કાર્યક્ષેત્રમાં અધિકારીઓથી મદદ મળી શકે છે રોકાયેલા કામ સમય પર પૂરા થઈ શકે છે
શુભ અંક : 2
શુભ રંગ : મજેન્ટા

7. તુલા (Libra): ગોચર કુંડળીના ભાગ્ય ભાવ માં ચંદ્રમા છે આપને શું કરવું અને શું ન કરવું એ સંબંધમાં નજીકના લોકો થી સલાહ મળી શકે છે ફાયદો અને મહેનત બંને રીતે આપની સ્થિતિ સારી રહેશે કરિયર ના વિષયમાં સારા અને નવી તક પણ આપને મળી શકે છે આપની ઈચ્છા પૂરી થઈ શકે છે ધીરજ રાખવી પાર્ટનરની સાથે દિવસ વીતશે પાર્ટનરથી પ્રેમ મળશે વિવાહિત લોકો માટે દિવસ સારો છે કાર્યસ્થળ પર વિવાદ કે ષડયંત્રનો શિકાર બની શકો છો માટે સાવધાની રાખવી
શુભ અંક : 8
શુભ રંગ : આસમાની

8. વૃશ્ચિક (Scorpio): મનોરંજન ના કાર્યક્રમમાં શામેલ થઇ શકો છો કેટલાક રોચક અને નવા અનુભવ આપને મળી શકે છે ભણતર કે કરિયરથી જોડાયેલ કામ નવેસરથી શરૂ થશે આજ આપ નવી વસ્તુ શીખશો જીવનમાં કેટલાક સકારાત્મક બદલાવ પણ આવી શકે છે ગોચર કુંડળીના આઠમાં ભાવમાં ચંદ્ર હોવાથી આપને મુશ્કેલી વધી શકે છે પાર્ટનરની સાથે મન લાગેલું રહેશે કુવારા લોકો પ્રપોઝલ મોકલી શકે છે સફળતા મળશે કામકાજ વધુ હોવાથી તણાવ પણ ફરી શકે છે વાહનનો ઉપયોગ સાવધાનીથી કરવો
શુભ અંક : 5
શુભ રંગ : પીળો

9.ધન (Sagittarius): દિવસ સારો છે ગોચર કુંડળીના સાતમા ભાગમાં ચંદ્રમા છે કોઈ વિષયમાં નવી શરૂઆત પણ થઈ શકે છે આર્થિક સ્થિતિ સુધારવાની તક મળી શકે છે જે મહત્વપૂર્ણ તક ની રાહ હતી તે આપને મળી શકે છે લોકો આપને માટે મદદગાર હોઈ શકે છે મહેનતથી આગળ વધવું આપની પ્રેમ ભરી જીંદગીમાં કેટલાક સકારાત્મક બદલાવ થઈ શકે છે નાના નાના આ બદલાવથી ખુશી મળી શકે છે કામકાજ વધુ હોઈ શકે છે કાર્યક્ષેત્રમાં મદદ મળશે વિદ્યાર્થીઓને વધુ મહેનત કરવી પડી શકે છે
શુભ અંક : 6
શુભ રંગ : જાંબુની

10. મકર(Capricorn): સકારાત્મક અને નવું શરૂઆત કરવાની તક આપને મળી શકે છે ભાવાત્મક દૃષ્ટિએ સંતુષ્ટિ મળશે આજ આપને આપની વાત કહેવાની તક મળી શકે છે કોઈ પણ મોટું કામ માં પહેલ કરવી પડશે આજ પાર્ટનરશિપ ના વિષય પર ધ્યાન દેવું પડશે આ જ ભાવનાત્મક ઉર્જા થોડી ઓછી રહેશે પાર્ટનર આપને અનદેખું પણ કરી શકે છે આ વાતને દિલથી નો લગાડવી કાર્યક્ષેત્રમાં આગળ વધવાની તક આપના હાથથી નીકળી શકે છે સંભાળીને રહેવું જોશે કોઈપણ કામમાં બેદરકારી ન કરવી વિદ્યાર્થી માટે દિવસ સારો છે
શુભ અંક : 1
શુભ રંગ : લીલો

11. કુંભ (Aquarius): બિઝનેસ વાળા લોકોની ઈનકમ વધી શકે છે કેટલાક નોકરી કરતા લોકોને એક્સ્ટ્રા ઇનકમ મળી શકે છે અધિકારીઓથી ખાસ વાતચીત થઈ શકે છે ગંભીર વિષય આપની સામે આવી શકે છે તેનું પરિણામ આપના ફેવરમાં રહેશે આપની યોજના પૂરી થઈ શકે છે ફાયદો અને ખુશી મળવાનો યોગ છે ભવિષ્યને લઈને આપના મનમાં કેટલીક આશંકા હોઈ શકે છે ઓફિસમાં કામ વધુ રહેશે આ જ આપ ઓપોઝીટ જેન્ડર વાળા લોકોથી આકર્ષાઈ શકો છો ધનલાભ થઈ શકે છે
શુભ અંક : 9
શુભ રંગ : લાલ

12. મીન (Pisces): આપના વ્યવહારમાં જેટલી સકારાત્મક રાખશો તેટલો જ ફાયદો થશે કોઈપણ કામમાં પહેલ કરવામાં સંકોચ ન કરવો આપ આપના માટે જે પણ લક્ષ્ય રાખશો તેમાં આપની મદદ માટે કોઈને કોઈ તો તૈયાર હશે જ આ જ ગોચર કુંડળીના ચોથા ભાવમાં હોવાથી કામકાજમાં મન ઓછું લાગશે લવ લાઈફ સારી રહેશે પાર્ટનરથી સરપ્રાઇઝ મળી શકે છે આપના મનમાં જુઓ અને જુના નિર્ણય પર વિચાર કરવા અને આવનારા દિવસોની યોજના બનાવવાનો મૂડ રહેશે નોકરી કરતા અને વ્યાપારી વર્ગ વાળા માટે દિવસ સામાન્ય રહેશે
શુભ અંક : 3
શુભ રંગ : ભૂરો

Author: વિશાલ શાસ્ત્રી (GujjuRocks Team)
દરરોજ રાશી ભવિષ્ય વાંચવા માટે મુલાકાત લો સવારે આપણા “GujjuRocks – ગુજ્જુરોક્સ” પેજ ની.. લાઈક કરવાનું ભૂલતા નહિ ..😊

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here