10 રૂપિયાની જૂની નોટ તમને બનાવી શકે છે લખપતિ, જાણો કેવી રીતે ?

0

ભારત દેશમાં મોંઘવારી દિનપ્રતિદિન વધી રહી છે. આ મોંઘવારીનો માર બધાને વાગ્યો છે. વધતી મોંઘવારીની અસર સામાન્ય જનતા પર વધારે પડ્યો છે. આજે મોંઘવારીના સમયમાં વીતી ગયેલા સમયની વાત કરીએ તો એ સમયમાં એટલી મોંઘવારી નહોતી અને કોઈ પાસે દસ રૂપિયા હોય તો એ મોટી વાત કહેવાતી.

મોંઘવારીનો સમય:પહેલાના સમયમાં 10 રૂપિયા ખર્ચ કરતાં પહેલા ઘણીવાર વિચારવું પડતું હતું. પણ આજે 10 રૂપિયાથી તો નાના બાળકો પણ ખુશ નથી થતાં. કહેવાય છે કે આજના મોંઘવારીના સમયમાં 10 રૂપિયાની કંઈ જ વેલ્યુ નથી.

એક નોટ બનાવી શકે છે અમીર:આ મોંઘવારીના સમયમાં આપની પાસે દસ રૂપિયાની જૂની નોટ છે તો એ તમને લખપતિ બનાવી શકે છે. અમે મજાક નથી કરતાં, તમને વિશ્વાસ ન આવે તો અમે જણાવીશું કે દસ રૂપિયા કઈ રીતે તમને અમીર બનાવી શકે છે.

10 રૂપિયાની નોટ આપને બનાવી શકે છે લખપતિ:જો તમારી પાસે જુના સમયની દસની નોટ છે તો એ તમને લખપતિ બનાવી શકે છે. આજના સમયમાં દસ રૂપિયાની તો વેલ્યુ નથી, પણ આપની પાસે પહેલાના સમયની દસની નોટ છે તો તમે ખૂબ લક્કી છો. સરકારની અનોખી પહેલ અંતર્ગત તમે જુના સમયની દસની નોટ વેંચીને લખપતિ બની શકો છો.

સિરિયલ નંબર:ઘણીવાર આપણી પાસે એવી ચીજો રાખેલી હોય છે, જેનાથી આપણે અજાણ હોઈએ છીએ કે એ કેટલી અણમોલ હોય છે. જો તમને નોટ કલેક્શન કરવાનો શોખ છે તો તમે સિરિયલ નંબર પર જરૂર ધ્યાન આપ્યું હશે.

ખાસ નંબર:ઘણીવાર એ સિરિયલ નંબરમાં કેટલાક એવા સિરિયલ નંબર આવે છે જે આપણને ખૂબ પસંદ હોય છે અને આપણે એમને અલગ કરીને રાખીએ છીએ. તમારા જેમ જ ઘણા લોકોને ખાસ સિરિયલ નંબર મેળવવાનો જુનૂન હોય છે.

મો-માંગી રકમ:જેના માટે એ મો-માંગી રકમ પણ આપવા તૈયાર હોય છે. આ રીતે તમે ખાસ સિરિયલ નંબરની જૂની દસની નોટને વેંચીને રાતોરાત અમીર બની શકો છો.

લાગે છે બોલી:ઈન્ટરનેટ પર આવા ખાસ સિરિયલ નંબરની લાખોમાં બોલી લાગે છે. જો તમારી પાસે આવા ખાસ દસ રૂપિયાની નોટ છે તો તમે પણ રાતોરાત લખપતિ બની શકો છો.

રાતોરાત બનો લખપતિ:ઘણી નોટ એવી હોય છે જેની બોલી કરોડોમાં લાગે છે. જો તમારી પાસે પણ ખાસ સિરિયલ નંબરની દસની નોટ છે તો તમે પણ રાતોરાત લખપતિ બની શકો છો.

Author: GujjuRocks Team
સંકલન: વિનંતી પંડ્યા

દરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા GujjuRocks પેજ પર.

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.