10 વર્ષ પહેલા કર્યું હતું ‘ચીની કમ’ માં કામ, હાલ કઈંક આવી હોટ અને ગ્લેમર દેખાવા લાગી છે આ ચાઈલ્ડ આર્ટીસ્ટ, જુઓ 7 ફોટોસ….

0

અમિતાબ બચ્ચન અને તબ્બુ સાથે જોવામાં આવી હતી આ ફિલ્મમાં.

“आदमी बूढ़ा तब  होता है जब उसमे जीने की इच्छा खत्म हो जाती है।” આર.બાલ્કી દ્વારા નિર્દેશિત ફિલ્મ ‘ચીની કમ’ ફિલ્મ તો તમને યાદ જ હશે. જેમાં અમિતાભ બચ્ચન ખુદથી પણ અડધી ઉમરની અભિનેત્રી તબ્બુ સાથે રોમાંસ કરતા નજરમાં આવ્યા હતા.બંનેની કેમેસ્ટ્રી લાજવાબ હતી. આવા રિશ્તા ખુબ ઓછી માત્રામાં જોવા મળતા હોય છે. ફિલ્મની સૌથી પ્યારી પાત્ર હતી ચાઈલ્ડ આર્ટીસ્ટ. તેમના કિરદારનું નામ હતું’ સેક્’. જેણે આપણને ખુબ હસાવ્યા હતા. અને સાથે જ રોવળાવ્યા પણ હતા. તે સમયે તો તે એક નાની બાળકી હતી, પણ હાલ આટલા વર્ષોમાં ઘણું બધું બદલાઈ ગયું છે.

સીનીયર બચ્ચનની માં નો કિરદાર નિભાવનારી એક્ટ્રેસ ‘જોહરા સહગલ’ નો દેહાંત થઇ ચુક્યો છે. આર. બાલ્કીનું નામ દિગ્ગજ ફિલ્મમેકરના શુમારમાં આવી ગયું છે. હાલ તો પણ મોટી થઇ ગઈ છે જેનું અસલ નાંમ ‘સ્વીની ખરા’ છે, તેનો બદલેલો લુક જોઇને તમે તો હેરાન જ રહી જાવાના છો.

1. હાલ આવી દેખાવા લાગી છે:

હાલ સ્વીની ખરા લગભગ 18 વર્ષની થઇ ગઈ છે. તે ખુબજ સુંદર દેખાઈ રહી છે.

2. ટીવી શો માં કર્યું હતું કામ:

આ વાત નોટીસ કરવા જેવી છે કે સ્વીની ઘણા શો માં કામ કરી ચુકી છે. તે તેના પહેલા ‘બા બહુ ઔર બેબી’ માં ‘ચૈતાલી’ નાં કિરદારમાં નજરમાં આવી હતી. તેના સિવાય ‘દિલ મિલ ગયે’, ‘સી.આઈ.ડી’ માં પણ કામ કર્યું હતું.

3. આ ફિલ્મોમાં કર્યું કામ :

પરિણીતા, સિયાસત, એલાન, ચિંગારી, હરી પુત્તર, પાઠશાલા, કાલો-દ ડેઝર્ટ વિચ, દેલ્હી સફારી, એમએસ ધોની વગેરે જેવી સુપર હિટ ફિલ્મોમાં પણ કરી ચુકી છે કામ.

4. ઇનસ્ટા પર મચાવી ધૂમ:

હાલ કઈક આવી દેખાવા લાગી છે સ્વીની ખરા. સોશિયલ મીડિયા પર તેની તસ્વીરોએ ધૂમ મચાવી દીધી છે.

5. આવો હતો કિરદાર:

આ ફિલ્મમાં તેમણે એક જાનલેવા બીમારીથી ગ્રસિત બાળકીનો કિરદાર નિભાવ્યો હતો. તે બીગ-બી ની ખાસ દોસ્ત બની હતી. ફિલ્મમાં તે પોતાની ઉમરથી વધુ પરિપક્વ બાળકીના કિરદારમાં બતાવી હતી જે સીનીયર બચ્ચનની ભાવનાઓને સમજી શકતી હતી.

6. હાલ શું કરી રહી છે:

સ્વીની એક ભારતીય અદાકારા છે. હાલ તે મુંબઈની કોલેજમાં અભ્યાસ કરી રહી છે.

7. જીતી ચુકી છે આ ખિતાબ:

સ્વીની ઇન્ડિયન ટેલી એવોર્ડ, ટીવી ચાઈલ્ડ આર્ટીસ્ટ ઓફ દ ઈયર અને આઈટીએ એવોર્ડ પણ જીતી ચુકી છે.

Story Author: GujjuRocks Team
તમે આ લેખ ‘GujjuRocks ‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખ નું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. આર્ટિકલ વાંચવા બદલ આભાર

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!