10 TIPS: માત્ર અડધા લીંબુથી ગ્લો કરશે ચહેરો, વાળ બનશે કાળાને હોઠ ગુલાબી – એકવાર ટ્રાઈ જરૂર કરો


લીંબુમાં એવા ન્યૂટ્રિઅન્ટ્સ હોય છે જે સુંદરતા નિખારવા માટે ખૂબ જ યૂઝફુલ છે. તેના માટે માત્ર અડધા લીંબુની જ જરૂર હોય છે. બ્યુટી એક્સપર્ટ શમા ખાન તેને સ્કિન અને વાળ માટે ફાયદાકારક માને છે. તેઓ જણાવી રહ્યા છે તેના 10 અદભુત ફાયદા.

1. ચણા ના લોટમાં લીંબુ નો રસ મિક્ષ કરી ને ચહેરા પર લગાવવાથી ડાઘ દુર થાય છે. તેના થી ચેહરા ની ચમક વધે છે.

2. ચાર ચમચી કાકડી ના રસ મા અડધા લીંબુ નો રસ, પા ચમચી હળદર મિક્ષ કરી ને ચેહરા, ગરદન અને હાથ પર લગાવો. સ્કીન ગોરી થશે.

3. અડધી ચમચી મલાઈમાં થોડો લીંબુ નો રસ મિક્ષ કરી ને લગાવવાથી ચેહેરા નો રંગ સાફ થાય છે.

4. લીંબુ અને નારંગી ની છાલ ને સુકવી ને મિક્ષ કરી લો. તેને ચાર ચમચી દૂધ મા પેસ્ટ બનાવી ચેહરા પર લગાવો. 15 મિનીટ પછી ધોઈ લો.       સ્કીન સુંદર થઈ જાશે.

5. હળદર મા લીંબુ નો રસ મિક્ષ કરી ને ચેહરા પર લગાવો. એક કલાક પછી ધોઈ લો. ચેહરા ના કાળા ડાઘ અને રીન્કલ્સ દુર થઈ જાશે.

 

6. લીંબુ ની છાલ ને હળવા હાથે દાંત પર રબ કરવાથી દાંત ની પીળાશ દુર થાય છે.

7. દહીં મા લીંબુ નો રસ મિક્ષ કરી ને વાળ મા લગાવવાથી વાળ ની શાઈન વધે છે.

8. લીંબુ ની છાલ ને હોઠ પર રબ કરો. હોઠ ની કાળાશ દુર થઈ જાશે.

9. બાથ લેતા પહેલા લીંબુ ને શરીર પર રબ કરો. પછી સાફ પાણી થી ધોઈ લો. સ્કીન નો રંગ સાફ થશે.

10. બટાકા ના રસ માં લીંબુ નો રસ મિક્ષ કરી ને લગાવવાથી કોણી અને ગરદન ની કાળાશ દુર થાય છે.

 

15 લાખ ગુજરાતીને ગમ્યું છે આ પેઈજ..!! શું તમે આપણું ફેસબુક પેઈજ હજુ નથી લાઈક કર્યું ?

What's Your Reaction?

Wao Wao
1
Wao
Love Love
0
Love
LOL LOL
1
LOL
Omg Omg
0
Omg
Cry Cry
0
Cry
Cute Cute
0
Cute

10 TIPS: માત્ર અડધા લીંબુથી ગ્લો કરશે ચહેરો, વાળ બનશે કાળાને હોઠ ગુલાબી – એકવાર ટ્રાઈ જરૂર કરો

log in

reset password

Back to
log in
error: