આ છે દુનિયાની 10 સૌથી સુંદર મહિલાઓ…જેમની 2 ભારતીય પણ શામેલ છે

0

જો કે સુંદરતાનું કોઈ સટીક માપદંડ નથી હોતું, દરેક વ્યક્તિ માટે આ અલગ અલગ રૂપે હોય છે,છતાં પણ સુંદરતા ને લઈને ઘણી સ્પર્ધાઓ અને એવોર્ડ શો થતા રહે છે. અમુક લોકો તો એવા પણ હોય છે જેઓંને દુનિયાભરમાં લોકો સુંદર માનતા હોય છે.એવામાં આજે અમે તમને દુનિયાની એવી 10 મહિલાઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેને સૌથી સુંદર માનવામાં આવી રહી છે.

1. સુંદરતાની આ લિસ્ટ માં અમેરિકા ની અભિનેત્રી અને સિંગર ‘સેલેના ગોમેજ’ ને ટોપ પર રાખવામાં આવી છે.2. ફિલિપાઇન્સ ની રહેનારી અમેરિકન અભિનેત્રી ‘લીજા સોબેરૈનો’ ને બીજા નંબર નું સ્થાન મળ્યું છે.
3. સાઉથ કોરિયા ની ‘એન.ઇમ જિન આહ’ ને પણ સુંદર મહિલાઓમાંની એક માનવામાં આવે છે. ફિલ્મોની સાથે સાથે ટીવી સિરીઝ માં પોતાની ખાસ એક્ટિંગ થી તેમણે એક મોટું મુકામ હાંસિલ કરી લીધું છે.
4. ‘દીપિકા પાદુકોણ’ ભારતની બેસ્ટ અભિનેત્રી માં તો પહેલાથી જ શામેલ થઇ ચુકી છે. એવામાં પોતાની સુંદરતાને લીધે તેને આ લિસ્ટ માં પણ શામિલ કરવામાં આવી છે.
5. ઇંગ્લેન્ડ ની પૉપ સિંગર ‘પિક્સી લોટ’ એ ઘણા એવા સુપરહિટ ગીતો આપ્યા છે. પિક્સી ને 100 સુંદર મહિલાઓની લિસ્ટમાં પણ પોતાની જગ્યા બનાવી લીધી છે.
6. અમેરિકન અભિનેત્રી ‘એમ્બર હર્ડ’ મોટાભાગે મૈંગેજીન ના કવર્સ પર પોતાના બોલ્ડ લુક ને લીધે ચર્ચામાં રહે છે.
7.’પ્રિયંકા ચોપરા’ ને પોતાની સુંદરતાની સાથે સાથે ઘણા ખિતાબ થી પણ સમ્માનિત કરવામાં આવી ચુકી છે.
8.બ્રાઝિલ ની ‘એડરિઆના લિમા વિક્ટોરિયા’ ના સિક્રેટ એન્જીલ માટે જાણવામાં આવે છે. લિમા સૌથી વધારે ફી લેનારી મોડલ્સ માની એક માનવામાં આવે છે.
9. ‘એમિલીયા ક્લાર્કે’ 29 વર્ષની છે અને દુનિયાભરમાં તેમણે પોતાની ફેન્સ ફોલોઇંગ બનાવી છે. ગેમ ઓફ થ્રોન્સ માં પણ તેમણે અભિનય કર્યો હતો.
10. ફિલિપાઇન્સ ની અભિનેત્રી ‘પીઆ ડબલ્યુ’ મિસ યુનિવર્સ 2015 પણ રહી ચુકી છે. ટીવી હોસ્ટ અને મૉડલ ના રૂપમાં પણ તેમણે પોતાની ઓળખ બનાવી છે.
Author: GujjuRocks Team
સંકલન: રાજેન્દ્ર જોશી

આપ સૌ ને આ ફોટોસ પસંદ પડ્યા હોય તો લાઈકનું બટન દબાવી અમારો ઉત્સાહ વધારજો !!! ગુજ્જુરોક્સ

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here