10 મિનિટમાં દૂર થશે શરદી ખાંસી, મફત અને સરળ ટિપ્સ વાંચો…

0

બદલાતી ઋતુ ની સાથે શરદી-ઉધરસ ની બાબતો વધતી જઈ રહી છે. જેને લીધે નાક માંથી પાણી નીકળવું, ગળા માં ખચકાટ, લગાતાર છીંક આવવી વગેરે ની સમસ્યા ઉદ્દભવે છે. જે શરીર માં અગ્નિ-તત્વ ની ખામી ના પરિણામ ને લીધે થાય છે. અગ્નિ મુદ્રા આ ખામી ને પૂરું કરીને શરીર નું તાપમાન સામાન્ય બનાવી રાખે છે.આ મુદ્રા ને કરવા માટે સૌથી પહેલા તમારે તમારા બંને હાથો ના અંગુઠા ને મિલાવવાથી શરીર માં ગરમી ઉત્પન્ન થાય છે, જેનાથી શરદી, ઉધરસ, ન્યુમોનિયા વેગેરેને પણ લાભ મળે છે. બંને હાથો ના અંગુઠાઓનાં આગળના ભાગને મિલાવીને રાખો, બાકીની આંગળીઓ ખુલેલી એટલે કે એકબીજાથી દૂર રાખવી. હથેળીઓ ની દિશા નીચે ના તરફ રાખવાની રહેશે. રોજ ધીમા-લાંબા-ઊંડા શ્વાષ ની સાથે 15-15 મિનિટ માટે આ પ્રયોગ 3 થી 4 વાર કરો. જલ્દી જ તમારી શરદી-ઉધરસ દૂર થઇ જાશે.

Author: GujjuRocks Team
સંકલન: રાજેન્દ્ર જોશી

રોજ રોજ આવી સ્વાસ્થ્યવર્ધક માહિતી વાંચવા માટે લાઈક કરો આપણું ગુજ્જુરોક્સ પેજ .

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here