10 લોકો જેની આ તસ્વીરોથી સાબિત થાય છે કે આ તેઓની છેલ્લી તસ્વીર હશે….જુવો ક્લિક કરીને મજા આવી જશે

0

દુનિયા ખુબ જ મોટી છે અને આ મોટી દુનિયામાં અજીબ અજીબ ઇન્સાન ભરા પડ્યા છે. આવા લોકોની ગણતરી કરવામાં આવે તો નંબર પણ ઓછા પડી જાશે. જો કે આપણા બધાની અંદર એક નટખટ ઇન્સાન મોજુદ હોય છે જે ક્યારેક ક્યારેક જોવા મળે છે. પણ આ લોકોને તો મૂર્ખતાની દરેક હદે પાર કરી દીધી છે. આ લોકોએ પોત્તાના સોશિયલ મીડિયા પર કઇક આવી સંગીન તસ્વીરો શેઈર કરી છે જે તેની છેલ્લી ફોટોજ સાબિત થઇ.   મોબાઈલ ફોન્સમાં મેનેરા મળ્યા બાદ થી લોકોમાં આ તસ્વીરો લેવાનો ભૂત કઈક વધુ પડતો જ સીર પર ચઢી ગયો છે. લોકો જ્યાં ત્યાં ઉભા રહીને ડેલ્ફીએસ લેવા લગી જાય છે. લોકો અજીબ અજીબ તરીકાથી તસ્વીરો લેવાની કોશીસ કરતા હોય છે.

1. તમે પણ એ વિચારી રહ્યા હશો ને કે આ આદમીમાં કેટલી હિમ્મત છે. પણ કોણે કોને ખાધું એ તો બાદમાં જાણ થાશે.2. દરેક જગ્યા પર ખતરો છે પણ છતાં આ મહાશય મગરમચ્છનો ખોરાક બનવા માટે નીકળી પડ્યા.3. હવે કોને પહેલા સવારનો નાસ્તો મળશે તે તો બાદમાં ખબર પડશે.  4. આના પર સેલ્ફીનું કેવું ભૂત છવાયેલું છે તે તમે ખુદ જ જોઈ લો.5. સ્ટાઇલ મારવાના ચક્કરમાં આ જીવથી હાથ ધોઈ બેઠા.6. થોડું પણ આંમ તેમ થયું તો આ તો ગઈ જ સમજો.7. મૌતની ઘાટીમાં આ શા માટે જઈ ઉતર્યો?8. અસલી બૈટમૈન ની પાસે ઉડવાની તાકત ન હતી. હવે આનું શું થાશે?9. આગથી બચી પણ ગયા તો સાઈકલથી કેવી રીતે બચશે?10. ભાગો!
લેખન સંકલન:ઉર્વશી પટેલ
તમે આ લેખ ‘GujjuRocks‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!