10 જુન 2018નું રાશિફળ: જાણો, કેવો રહેશે તમારો આજનો દિવસ..વાંચો તમારો શુભ નંબર અને શુભ કલર

0

1. મેષ (Aries):

કોઈ વ્હીકલ ખરીદવાનું મન થઇ શકે છે. આજ આપ વધુ સંવેદનશીલ બની શકો છો. ઓફીસ અથવા ફિલ્ડ માં મુશ્કેલી થઇ શકે છે. આપ કોઈ પણ પ્રકાર ની પેપર ની કાર્યવાહી માં સાવધાન રહેજો. હસ્તાક્ષર કરતાં પહેલા તપાસ કરી લેવી સારી રહેશે. જીવનસાથી અને પ્રેમી થી સંબંધ માં સુધાર થવા ના યોગ છે. આજ મેષ રાશિ ના બીઝનેસ કરનાર લોકો ને વધુ ધન લાભ થવા નો યોગ છે. પરિવાર ના કોઈ સદસ્ય ની તબિયત ખરાબ થવા નો યોગ બને છે.
શુભ અંક : ૬
શુભ રંગ : વાયોલેટ

2.વૃષભ (Taurus):

કોઈ કામ ને ખુદ લીડ કરશો તો આપના માટે સારું રહેશે, પરંતુ બીજા ના નિર્દેશો ને માનીને કામ કરવું જોશે, તો આપના માટે દિવસ સામાન્ય હશે. કોઈ જરૂરી કામ ટળી જાય તેવો યોગ બને છે. વ્યસ્તતા ના કારણ થાક વધી શકે છે.આપ જે માંગો છો તે આપને મળશે તો પ્રસન્નતા થશે. દાંપત્યજીવન માં ખુશીઓ આવી શકે છે. કોઈ સારી ખબર આપને મળી શકે છે. તબિયત સામાન્ય રહેશે. ફાયદા ના સોદા થઇ શકે છે.
શુભ અંક : ૫
શુભ રંગ : પીળો

3. મિથુન (Gemini):

ચંદ્રમાં ની સ્થિતિ આપની રાશિ માટે સારી સાબિત થઇ શકે છે. ઓછા માં ઓછા સમય માં ઘણા કાર્ય પુરા કરવા નો પ્રયત્ન કરશો. કાર્યક્ષેત્ર માં સફળતા મળવા ના યોગ છે. બીજા ના પ્રેમ સંબંધ માં સલાહ ન આપો તો જ સારું છે. કોઈ કાર્ય મુશ્કેલી વાળું બની શકે છે. લાઈફ પાર્ટનર સાથે ફરવા જવાનું થઇ શકે છે. આપ રોમેન્ટિક મૂળ માં રહેશો. બીઝનેસ માં ફાયદો થવાની ઉમ્મીદ છે.
શુભ અંક : ૮
શુભ રંગ : ગુલાબી

4. કર્ક (Cancer):

કોઈ ખાસ કાર્ય પરિવાર ની મદદ થી પૂર્ણ થાય. ધન લાભ ના યોગ બની રહ્યા છે. કિસ્મત ની સાથ મળી શકે છે. કોઈ વાત કહેતા સમયે સાવધાની રાખવી નહિંતર આપનું કોઈ રાઝ સામે આવી શકે છે. દલાલી નું કામ કરનાર લોકો ને વધુ ફાયદો થવાનો યોગ છે. જીવનસાથી ની ભાવનાઓ નું સમ્માન કરવું. જીદ કરશો અથવા તો કોઈ વાત પર વધુ જીદ કરશો તો મુશ્કેલી વધી શકે છે. નિવેશ કરવા માંગો છો તો કરી દેજો. તારાઓ ની મદદ મળી શકે છે. વિધાર્થી એ સાવધાન રહેવું.
શુભ અંક : ૭
શુભ રંગ : સોનેરી

5. સિંહ (Lio):

એક્સ્ટ્રા સમય કાઢી ને ચાલવું. આજે આપ કામકાજ માં વ્યસ્ત રહી શકો છો. સિંહ રાશિ વાળા ના મન માં વખાણ મેળવવાની ઈચ્છા જાગી શકે છે. વાહન શરુ કરતાં પહેલા તેની તપાસ કરી લેવી.આપને હેરાન કરનાર કોઈ ખબર પણ મળી શકે છે.આપને થોડું સાવધાન રહેવું પડશે.જીવનસાથી આપને કોઈ સારી ખબર આપી શકે છે. બીઝનેસ ને લઈને ચિંતા રહેશે, ધીમે ધીમે બધું ઠીક થવા ની સંભાવના છે. તબિયત ને લઈને આપનો દર વધી શકે છે.
શુભ અંક : ૯
શુભ રંગ : વાદળી

6. કન્યા (Virgo):

કામકાજ ને લીધે સમ્માન મળવાના યોગ છે. પાર્ટનર ના સહયોગ થી વધુ ફાયદો થઇ શકે છે.તારાઓ ની સ્થિતિ ને કારણે દિવસ શુભ રહેશે. મિત્ર ના કહવા પર વધુ ખર્ચ થઇ શકે છે. એમાં કોઈ મુશ્કેલી વધવા ના પણ યોગ છે. જીવનસાથી આપનો પક્ષ લઇ શકે છે. એમની સાથે સમય વિતવાની કોશિશ કરજો. આજે આપની તબિયત માં સુધારો જણાશે. અચલ સંપતિ થી ફાયદા નો યોગ છે. જુના પૈસા પણ આપને મળી શકે છે.
શુભ અંક : ૨
શુભ રંગ : સફેદ

7. તુલા (Libra):

આજ આપ કોઈ પણ રીતે આપનું કાર્ય પૂરું કરી જ લેશો અને લોકો દ્વારા આપને મદદ મળી શકે છે. દુશ્મનો પર જીત મળશે. કરત- કચેરી થી જોડાયેલા કાર્ય પુરા થવા ના યોગ બની રહ્યા છે. પ્રેમી ય પાર્ટનર નો વ્યવહાર આપને અલગ લાગી શકે છે. કુંવારા લોકો માટે સમય સારો કહી શકાય છે. બેરોજગાર લોકો ને રોજગાર મળી શકે છે. બીઝનેસ માં ફાયદો થશે. ગળા અને ઋતુ સંબંધી રોગ થી ચિંતીત થઇ શકો છો.
શુભ અંક : ૧
શુભ રંગ : મજેન્ટા

8. વૃશ્ચિક (Scorpio):

આજે આપને આપનું મહત્વ ખબર પડશે. દિવસભર ના કાર્ય સમય સર પુરા કરી શકશો. વિચિત્ર વિચાર ને કારણે મન માં ગભરામણ થઇ શકે છે. વાત વાત પર નિરાશા નો અનુભવ થશે. સાવધાન રહેવું. પ્રેમી યા જીવનસાથી ની સલાહ થી ધન લાભ થઇ શકે છે. નોકરિયાત લોકો ને પ્રમોશન મળી શકે છે. મેડીકલ અને ઈન્જીનીયરીંગ કરનાર થોડા વિધાર્થી ચિંતીત થઇ શકે છે. અન્ય વિધાર્થી માટે દિવસ સારો હશે.
શુભ અંક : ૩
શુભ રંગ : લીલો

9.ધન (Sagittarius):

ભાવનાઓ માં ઉતાર- ચઢાવ અને જીવન માં બદલાવ અનુભવશો. કોઈ વાત ની વધુ ચિંતા ન કરો એ આપના માટે સારું રહેશે. સાથે કામ કરનાર લોકો મદદગાર રહેશે. આપને ભાવનાઓ ની અભિવ્યક્તિ કરવાની તક ન મળે.પૈસા ને લઈને કોઈ સાથે અનબન થઇ શકે છે. આપના મૂડ ને જોઇને આજે આપ કોઈ મોટો ફેસલો ન લેવો. બીઝનેસ માં ફાયદા ના યોગ બની રહ્યા છે. તબિયત માં થોડો સુધાર રહશે.
શુભ અંક : ૪
શુભ રંગ : ભૂરો

10. મકર(Capricorn):

પૈસા ના વિષય માં આપનું કાર્ય નહિ અટકે. અચાનક ધન લાભ થઇ શકે છે.લોકો ના મન અ શું ચાલે એ આપ સમજી જશો. તબિયત ના વિષય માં અને કોઈ હલકું અપમાનજનક સ્થિતિ થી આપ હેરાન હશો. મકર રાશિ વાળા લોકો ને નાની નાની વાત પર ગુસ્સો આવી શકે છે. જીવનસાથી ને ખુશ કરવા અતે પૈસા ખર્ચ કરી શકો છો. આપ અટકતા કાર્ય ને પૂરું કરશો. મોસમી રોગ થી ચિંતીત હશો.
શુભ અંક : ૯
શુભ રંગ : લાલ

11. કુંભ (Aquarius):

અચાનક ધન લાભ યા કોઈ યોજના થી આપને મોટો ફાયદો થઇ શકે છે. આપના અધૂરા કાર્ય પુરા થઇ શકે છે. મેણા મારવાની આદત ને કારણે આપના સંબંધ બગડી શકે છે. પાર્ટનર, પ્રેમી યા જીવનસાથી થી દલીલ થઇ શકે છે. કોઈ પણ નિવેશ વિચારી ન કરવો, આમ તો દિવસ પૈસા ના વિષય માં આપના માટે સારો છે. વિધાર્થીઓ માટે પણ દિવસ સારો કહી શકાય. ઈજા કે મોચ આવી શકે છે. વાહન પણ સાવધાની થી ચલાવું.
શુભ અંક : ૫
શુભ રંગ : કેસરી

12. મીન (Pisces):

કોઈ વ્યક્તિ ની સાથે આપના સંબંધો માં સુધાર થવાના યોગ છે. આત્મવિશ્વાસ થી કામ કરવું. પરિવાર ના કોઈ સભ્ય સાથે અનબન થઇ શકે છે. રોમાંસ માં નવો વળાંક આવી શકે છે. નવી પ્રેમકથા પણ શરુ થઇ શકે છે. જીવનસાથી નું મૂડ ઠીક રહશે આપને પ્રેમ મળશે. લેવડ- દેવળ માં સાવધાની રાખવી. જુના નિવેશ થી પણ ફાયદો થઇ શકે છે. ઓફીસ માં મહેનત વધુ કરવી પડે. કોઈ મહત્વપૂર્ણ સફળતા નો યોગ નથી. દિવસ સામાન્ય રહેશે. જુના રોગ થી ચિંતા રહે ખાવા- પીવા માં ધ્યાન રાખવું.
શુભ અંક : ૭
શુભ રંગ : જાંબુની

Author: GujjuRocks Team
દરરોજ રાશી ભવિષ્ય વાંચવા માટે મુલાકાત લો સવારે આપણા “GujjuRocks – ગુજ્જુરોક્સ” પેજ ની.. લાઈક કરવાનું ભૂલતા નહિ ..

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here