10 જૂન રવિવાર કમલા એકાદશી – આજે સવારે તુલસી આગળ આ મંત્ર બોલો જેથી તમારે ધનની સમસ્યા દૂર થશે.

0

પુરુષોત્તમ માસમાં આવી રહેલી આ એકાદશીને કમલા એકાદશી તરીકે ઓળખવામાં આવે છે. આ વખતે આવી રહેલી એકાદશી 10 જૂન રવિવાર છે.

આ દિવસે ભગવાન વિષ્ણુની સાથે તુલસી માતાની પૂજા કરવામાં આવે તો ઘરમાં મહાલક્ષ્મીનો વાસ થાય છે. તેમજ તે ઘરમાં તને વષાૅ થાય છે.

પૃથ્વી પર ચાર પગવાળું ગૌમાતા પૂજા કરવામાં આવે છે તેવી જ રીતે બધા મહિનામાં પુરૂષોત્તમ માસનો મહિમા અલગ છે. તેમજ પુરુષોત્તમ મહિનાની એકાદશી ને બધી જ એકાદશી કરતાં શ્રેષ્ઠ ગણવામાં આવે છે. આ એકાદશ વિમાન કરવામાં આવેલ કોઈપણ ઉપાય ની અસર તમને જલ્દી જોવા મળતી હોય છે. તેમજ તમારા ભાગ્યને પણ ચમકાવી દે છે.
આ એકાદશીએ તમારે આ ઉપાય કરવાનો છે જો તમે આ ઉપાય કરશો તો તમારું ભાગ્ય ચમકી જશે. ધન સંબંધિત કોઈપણ સમસ્યા હોય તો તમે આ ઉપાય અવશ્ય કરો.

આ એકાદશી એ તમારે સવારે વહેલા ઊઠીને સ્નાન કરીને ઘરના પૂજાસ્થાન પર પૂજા કરીને આરતી કરવી. અને હવે તમે જ્યાં પણ જગ્યાએ તુલસીનો છોડ રાખવો હોય ત્યાં એક કળશમાં ગંગાજળ રાખી.

આ મંત્રનો ૧૧ વાર જાપ કરવો.

ॐ सुभद्राय नमः

ॐ सुप्रभाय नमः

– मातस्तुलसि गोविन्द हृदयानन्द कारिणी
नारायणस्य पूजार्थं चिनोमि त्वां नमोस्तुते ।।

આ મંત્રનો જાપ કર્યા પછી તુલસીના તને જળ અર્પણ કરવું અને પોતાના મનની વાતો છે માતા સમક્ષ રાખ્વી.

આમંત્ર તુલસીમાતા આગળ બોલવાથી તમને ધનની સમસ્યા દૂર થશે.

તેમજ તમારી દરેક મનોકામના પૂર્ણ થશે.

Author: GujjuRocks Team
લેખક – નિરાલી હર્ષિત

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.
દરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા GujjuRocks – ગુજ્જુરોક્સ પેજ પર.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here