10 દેશી જુગાડ, જેને જોઈને તમે હસી-હસીને થઇ જાશો લોટપોટ….ક્લિક કરીને જુવો બધા જ ફોટોસ..

0

ભારતમાં અમુક લોકો એવા મજગના ભરેલા હોય છે કે તેઓના મગજમાં કઈકે ને કઈક ગોલમાલ જરૂર ચાલતી હોય છે. જુઓ એવી અમુક તસવીરો જેમાં લોકો પોતાની જરૂરિયાતોને જુગાડ દ્વારા કેવી રીતે પુરી કરે છે..

1. આવો ઈલાજ તો ભારતમાં જ સંભવ છે.2. હવે જલ્દી જ બની જાશે ચા.
3. સારો ઉપાય છે રોટલી બનાવાનો.
4. કામ વધુ સમય ઓછો.
5. ફિશ ફ્રાઈ.
6. આ તે કેવું બ્રશ હોલ્ડર.
7. વારંવાર કરવાની જંજટ ખત્મ.8. હવે આવી રીતે શા માટે જોઈ રહયા છો, છે તો ગેસ જ ને..9. બિયરની બોટલ ને ફેંકશો નહિ, તેનો આવી રીતે ઉપીયોગ કરી શકાય છે.10. સીધું જ ગરમ પાણી.11. હવે સામાન ચોરીને બતાવો.Author: GujjuRocks Team
સંકલન: ઉર્વશી પટેલ
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

આપ સૌ ને આ ફોટોસ પસંદ પડ્યા હોય તો લાઈકનું બટન દબાવી અમારો ઉત્સાહ વધારજો !!! ગુજ્જુરોક્સ

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here