10 એવી તસ્વીરો જેને એક વખત જોતા સમજણ નહિ પડે, કામ સે કમ બે વાર તો જોવુજ પડશે, જુઓ તસ્વીરો….


જો કોઈ ચિત્ર હજાર શબ્દોને બરાબર છે, તો આ તસ્વીરોને કોઈને માટે 2000 શબ્દો પણ ઓછા પડશે. એવું એટલા માટે કેમકે આ ચીત્રોને પૂરી રીતે સમજવા માટે તમારે તેને કમસે કમ 2 થી 3 વાર તો જોવુજ પડશે.

ફોટોગ્રાફીમાં સાચો સમય ખુબજ મહત્વપૂર્ણ હોય છે. એક સાચા સમય પર ફોટો કેપ્ચર કરવા માટે ખુબ સમય, ધૈર્ય અને થોડુ નસીબ આવશ્યક માનવામાં આવે છે. જે ફોટોગ્રાફરને એક સામાન્ય શોટને જીવનકાળ શોટમાં એક જ વારમાં પરીવર્તિત કરવાની ક્ષમતા પ્રાપ્ત કરે છે. એવા જ એક સમય પર લેવામાં આવેલી તસ્વીરો જેને તમે એક વાર જોવાથી બિલકુલ પણ નહી સમજાય. માટે 2 થી 3 વાર જોવું તો બનેજ છે.      

1. કઈ છોકરી એ કઈ છોકરીને ઊંચકી છે, સમજી શકાય છે?

2. છોકરી ઉભેલી છે કે છોકરો કઈ સમજાતું નથી.

3. પહેલી વાર જોતા લાગે છે કે જાને બન્નેનું શરીર જોડાયેલું છે.

4. કાળી બિલાડી છે કે પછી પળછાયો છે.

5. એક છોકરી અને ચાર સૂઝ કઈ રીતે?

6. વાનમાં ગાડીનું પોસ્ટર છે કે પછી ગાડી અને વાન બન્ને અલગ અલગ છે.

7. અસલી આદમી અને નકલી કુતરો, શું દિમાગ લગાવ્યું છે.

8. આ હેઈરસ્ટાઈલ દરેક આઈસક્રીમ લવર્સ માટે છે.

Story Author: GujjuRocks Team
તમે આ લેખ ‘GujjuRocks ‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખ નું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. આર્ટિકલ વાંચવા બદલ આભાર

15 લાખ ગુજરાતીને ગમ્યું છે આ પેઈજ..!! શું તમે આપણું ફેસબુક પેઈજ હજુ નથી લાઈક કર્યું ?
દોસ્તો, આર્ટિકલ વાંચીને મજા પડી ને? બસ એવું જ કઈંક નવું જાણવાં માટે અમને સપોર્ટ કરતા રહો અને આર્ટિકલ વધુમાં વધુ શેર કરો જય જય ગરવી ગુજરાત, જય ભારત

What's Your Reaction?

Wao Wao
2
Wao
Love Love
1
Love
LOL LOL
0
LOL
Omg Omg
0
Omg
Cry Cry
0
Cry
Cute Cute
0
Cute

10 એવી તસ્વીરો જેને એક વખત જોતા સમજણ નહિ પડે, કામ સે કમ બે વાર તો જોવુજ પડશે, જુઓ તસ્વીરો….

log in

reset password

Back to
log in
error: