એક રૂપિયા ની નોટ થી તમે પણ બની શકો છો કરોડપતિ, માત્ર કરવું પડશે આ આસાન કામ……

0

દરેક યુવા કરોડપતિ બનવાનું સપનું કોલેજના દિવસો થી જોતા હોય છે અને કોલેજ પછી દિવસ રાત પોતાના આ સપનાઓને વાસ્તવ બનાવા માટે મેહનત કરવામાં લાગી જાતા હોય છે. જો કે એમાંના અમુજ યુવાઓ એવા હોય છે જેનું આ સપનું પૂર્ણ થતું હોય છે. પણ તમે કદાચ જાણતા નહીં હોવ કે તમારું આ સપનું માત્ર 1 રૂપિયાના નોટ થી પણ પૂરું થઇ શકે છે. સાંભળી ને લાગ્યો ને જટકો, આવો તો જાણીએ કેવી રીતે એક રૂપિયા ના નોટ થી બની શકાય છે કરોડપતિ.એક રૂપિયા ની નોટને સાંભળીને રાખો:

તેના માટે તમારે બસ નાનું એવું જ કામ કરવાનું રહેશે. તેના માટે નોટની સિરિયલ નંબર પર ધ્યાન આપવાનું રહેશે. તમને જણાવી દઈએ કે દુનિયામાં ઘણા એવા લોકો છે જેઓને દુર્લભ દેખાતી નોટો ને જમા કરવાનો શોખ હોય છે. એવામાં જો તમારી પાસે ડિફરેંટ દેખાતી નોટ હોય તો તેઓ તેને લાખો કે કરોડો રૂપિયામાં ખરીદી લેતા હોય છે. એવી ઘણી સાઇટ્સ છે જેમાં 1 રૂપિયા થી લઈને 1,000 રૂપિયા સુધી ની નોટોની કરોડોમાં નીલામી કરવામાં આવતી હોય છે.
વહેંચી નાખો આ નોટ ને અને બની જાવ લાખોપતિ-કરોડોપતિ: શું તમને ખબર છે કે ઈબે પર મોન્ટેક અહલુવાલિયા ના સિગ્નેચર વાળી 1 રૂપિયાની નોટ પુરા 200,000 રૂપિયામાં વહેંચાઈ રહી છે. જયારે 1000 રૂપિયાની નોટ લગભગ 1 કરોડ રૂપિયામાં વહેંચાઈ રહી છે. જે લોકો તેને વહેંચી રહ્યા છે તેઓનું કહેવું છે કે તે સિરીઝની અમુક નોટ પર પ્રિન્ટ ના સમયે ઇન્ક પડી ગઈ હતી અને તેના સિરિયલ નંબર પણ ખુબ જ દુર્લભ છે.
બસ રાખવું પડશે માત્ર આ ધ્યાન:
મોટાભાગે નોટની ઈબા પર બોલી લગાવામાં આવે છે. અહીં પર જે વધુ રૂપિયાની બોલી લગાવે છે તેઓને નોટ આપી દેવામાં આવે છે. દિલચસ્પ વાત એ પણ છે કે અમુક નોટ એવી પણ છે જેમાં બે અલગ સિરિયલ નંબર છે અને તેને 5 થી 10 હજાર સુધી વહેંચવામાં આવી રહી છે.

સાથે જ 100 રૂપિયાના નોટની નીલામી 2,50,000 રૂપિયામાં થઇ રહી છે કેમ કે તેના સિરિયલ નંબર માં 786 અને 6 ઝીરો છે. માટે જો તમે પણ બનવા માગો છે લાખોપતિ કે કરોડોપતિ તો નોટોના સિરિયલ નંબર પર ધ્યાન રાખતા રહો.

Author: GujjuRocks Team
સંકલન: કુલદીપસિંહ જાડેજા
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

દરરોજ અનેક ઉપયોગી માહિતી અને અવનવી અલગ અલગ માહિતી વાંચો ફક્ત આપણા GujjuRocks પેજ પર.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here