1 મિનિટમાં કરોડો રૂપિયાની કમાણી કરે છે ભારતના આ અમીર લોકો, જાણો 7 વ્યક્તિ વિશે…

0

ભારત દેશમાં અમીર લોકોની બિલકુલ પણ ખોટ નથી. અહીં એક થી એક અમીર લોકો રહેલા છે. મુકેશ અંબાણીથી લઈને શાહરુખ ખાનની પાસે જાણે કે ધન-દૌલતની ખાણ છે. જો કે આ મુકામ સુધી પહોંચવા માટે આવા લોકોએ પોતાના જીવનમાં ઘણો સંઘર્ષ કર્યો છે. આજે તેઓની પાસે એકપણ ચીજની કમી નથી. મોટા-મોટા લોકોની એક-એક મિનિટ કિંમતી હોય છે. તેઓની એક મિનિટ પણ કરોડોની હોય છે. આજે અમે એવા જ અમુક રઈસ લોકો વિશે જણાવીશું જેઓ માત્ર એક મિનિટના કરોડો રૂપિયા કમાઈ લે છે.

1. મહેન્દ્ર સિંહ ધોની:ભારતીય ટીમના કપ્તાન મહેન્દ્ર સિંહ ધોનીની 1 મિનિટની કમાઈ ખુબ જ વધુ છે. ક્રિકેટ અને એડથી કમાયેલી ઇન્કમના અનુસાર તેની એક મિનિટની કમાણી 1,213 રૂપિયા છે.

2. વિરાટ કોહલી:વિરાટ કોહલીએ કમાણીના મામલામાં દરેક ક્રિકેટર્સને પાછળ છોડી દીધા છે. તેના એક મિનિટની કમાણી 1,916 રૂપિયા છે.
3. શાહરુખ ખાન:બોલીવુડના કિંગ ખાન શાહરુખ ખાન સૌથી અમીર એકટરની લિસ્ટમાં બીજા નંબર પર આવે છે. તેના એક મિનિટની કમાણી 3, 243 રૂપિયા છે.

4. સલમાન ખાન:સલમાન ખાનની એક મિનિટની કમાણી શાહરુખ ખાન કરતા પણ વધુ છે. તમને જાણીને હેરાની લાગશે કે સલમાન ખાન માત્ર 1 મિનિટમાં 4,439 રૂપિયાની કમાણી કરે છે.

5. આમિર ખાન:બોલીવુડના મિસ્ટર પરફેક્શનિસ્ટ આમિર ખાનની ફિલ્મો સૌથી વધુ કમાણી કરે છે, પણ તેના એક મિનિટની કમાણી 1,308 રૂપિયા છે.
6.અક્ષય કુમાર:બોલીવુડના ખેલાડી અક્ષય લુમાર પોતાની સુપરહિટ ફિલ્મો માટે જાણવામાં આવે છે. તેની એક મિનિટની કમાણી 1, 869 રૂપિયા છે.
7. મુકેશ અંબાણી:અંબાણી પરિવારનું નામ દુનિયાના સૌથી ફેમસ અને અમીર ઉદ્યોગપતિમાં આવે છે. પોતાની મહેનતના બલ પર તેઓએ દુનિયાભરમાં એક અલગ જ પહેચાન બનાવી છે. તમને જાણીને હેરાન રહી જાશો કે મુકેશ અંબાણી માત્ર એક મિનિટમાં 1.4 લાખથી લઈને 2.3 લાખ રૂપિયાની કમાણી કરે છે.

Author: GujjuRocks Team
સંકલન: ઉર્વશી પટેલ
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

બોલીવુડની પળેપળની હલચલ અને સેલિબ્રિટીઓના સમાચાર તથા વાઈરલ ન્યુઝ વાંચવા માટે આપણું પેજ “GujjuRocks – ગુજ્જુરોક્સ” લાઈક કરવાનું ભૂલતા નહિ ..

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!