રોજ કરો આમાથી કોઈ 1 કામ એ પણ માત્ર 5 મિનિટ, 1 મહિનામાં જ તમારું વજન 6 થી 7 કિલો ઘટી જશે આરામથી …..

0

જો તમે વજન ઘટાડવા માટે ઘણા દિવસો થી મહેનત કરી રહ્યા છો તો હવે વધુ મહેનત કરવાની જરૂર નથી. ફક્ત તમારા માટે 5 મિનિટનો સમય આપો અને તમારૂ 5 કિલો સુધી વજન ઓછું કરો.

વજન ઘટાડવા માટે 5 મિનિટનો સમય
જો કોઈ તમને એમ કહે કે 5 કિલો વજન તમે માત્ર દિવસની 5 મિનિટ કાઢીને ઓછું કરી શકો છો. તો તમારો રિએક્શન કેવું હશે …? તમે આ સાંભળી પહેલા હસવા લાગશો ને પછી તેને અવગણશો. પરંતુ જો આ સત્ય હોય તો … !!

હા આ સત્ય છે અને તેના માટે તમે માત્ર 5 મિનિટ આપવાની જરૂર છે. આ આર્ટીકલમાં એક નહીં, બે નહીં, ત્રણ નહી પણ તમે ચાર પ્રકારો આપવામાં આવ્યા છે અને તેમાંના તમે માત્ર કોઈ એક રીત અજમાવશો તો તમારું વજન એક મહિનામાં જ 5 કિલો સુધી વજન ઘટાડી શકો છો.

1 મોટેથી હસવાનું રાખો :
વજન ઘટાડવાનું સૌથી સરળ અને અસરકારક રીત છે મોટે મોટેથી હસવાનું. . એક મહિના સુધી રોજ સવારે સતત 5 મિનિટ સુધી હસવાથી 5 કિલો સુધી વજન ઓછું થાય છે.

કારણ- જોર જોરથી હસવાથી પણ તમારું પેટ કપાલભાતી કરે છે. આમ કરવાથી કપાલભાતી જે લાભ કપાલભાતી થી થાય છે તે જ લાભ 5 મિનિટ સુધી જોર જોરથી હસાવતી પણ થાય છે. આનાથી વજન પણ ઓછું થાય છે પેટની આસપાસની ચરબી પણ ઓછી થાય છે.

2 . ઝડપથી ચાલવું :
સવારે ઉઠીને ઝડપથી પાંચ મિનિટ માટે ઝડપથી ચાલવું. માત્ર અને માત્ર 5 મિનિટ જ ચાલવું. કેમકે સ્પીડમાં વધારે ચાલવાથી શ્વાસ ચડી જશે. એટ્લે માત્ર 5 મિનિટ સુધી જ ચાલવું અને તે પણ તમારી સંપૂર્ણ શક્તિ લગાવીને. એક મહિના સુધી આમ કરો. 5 થી 10 કિલો સુધી વજન ઓછું થશે.

કારણ- દોડવાથી મેટાબોલિઝમ તીવ્ર થાય છે જેનાથી પાચનશક્તિ વધતી જાય છે અને ખોરાક ઝડપથી પચી જાય છે. સાથે સાથે શરીરની કેલરી પણ બળે છે.

3. પગથિયાં ચડો ઊતરો
જો તમે હસી નથી શકતા કે ઝડપથી ચાલી પણ નથી શકતા તો તમારે 5 મિનિટ માટે પગથીયાની ચડ ઉતર કરવી. 5 મિનિટમાં તમે આરામથી …વીસ કે ત્રીસ વખત સીડી ચડી ઉતરી શકો છો. તેનાથી તમે તે જ લાભ મેળવશો જે તમને ચાલવાથી મળશે. અને એક મહિનામાં જ તમારું વજન 5 કિલો જેટલું ઓછું થશે.

4. પાણી પીવો :
જો ઉપર આપેલ કોઈ કામ કરવા માટે તમે નિષ્ફળ છો તો સમગ્ર દિવસમાં કુલ 5 મોટા ગ્લાસ પાણી પી. એક ગ્લાસ વહેલી ઉઠે છે, એક-એક ગ્લાસ બ્રેકફાસ્ટ, લંચ અને ડિનર પહેલા અને એક ગ્લાસ સાંજના સમયે . આમ કરવાથી તમે ઓછી માત્રામાં જમવાનું જમી શકશો ને તમારું શરીર પણ સંપૂર્ણ રીતે ડિટોક્સ થશે. તેનાથી એક મહિનામાં તમારું વજન પણ ઓછું થશે અને ચહેરા પર પણ નિખાર આવશે.

Author: GujjuRocks Team
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.
રોજ રોજ આવી સ્વાસ્થ્યવર્ધક માહિતી વાંચવા માટે લાઈક કરો આપણું ગુજ્જુરોક્સ પેજ .

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here