વાહ વાહ: 1 લીટરમાં 90 કિલોમીટર ચાલે છે બાઇક, 50 હજારથી પણ ઓછી કિંમત, વાંચો માહિતી

0

જો કે બાઈક ચલાવવી દરેક કોઈને પસંદ હોય છે, પણ ઘણીવાર પેટ્રોલ-ડીઝલ ની વધતી જતી કિંમતો ને લીધે બાઈક હોવા છતાં પણ તેને ચલાવી નથી શકતા. તો ઘણીવાર અમુક લોકો બાઈક ની કિંમત જોઈને જ તેને ખરીદવા માટે અચકાતા હોય છે એવામાં હવે તમારે ચિંતા કરવાની કોઈ જ જરૂર નથી. આજે અમે તમને અમુક બાઈક્સ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે ખુબ જ સસ્તી હોવાની સાથે સાથે ખુબ જ સુંદર પણ છે.હીરો સ્પ્લેન્ડર પ્રો:

હીરો ની આ બાઈક માં 97.2 સીસી એન્જીન છે જો કે બીએચપી પાવર અને 8.05 ન્યુટન મીટર ટૉર્ક જનરેટ કરે છે. જો આ બાઈક ના માઇલેજ ની વાત કરીયે તો તે 1 લીટર માં 30 કિમિ ચાલે છે. તેના સિવાય આ બાઈક અલૉય વિલ્સ,ઇલેક્ટ્રિક સ્ટાર્ટ ફીચર થી લૈસ છે. હવે વાત કરીયે કિંમત ની તો આ બાઈક ની એક્સ-શોરૂમ કિંમત 49,598 રૂપિયા છે. જો કે, આ તેના બેઝિક મૉડલ ની કિંમત છે. તેના ઇલેક્ટ્રિક સ્ટાર્ટ વેરિયેન્ટ ની કિંમત 51,476 રૂપિયા છે.

TVS સ્ટાર સીટી પ્લસ:

45,991 રૂપિયા ની કિંમત વાળી આ બાઈક ની માઈલેજ 86 કિમિ પ્રતિ લીટર છે. બજાજ ની લાંબી ચાલનારી આ બાઈક 109.7 સીસી એન્જીન થી લૈસ છે. ટીવીએસ ની આ સૌથી ફ્યુલ એફિશિએન્ટ બાઈક છે. જેમાં 109.7 સીસી એન્જીન છે જે 8.3 બીએચપી નો પાવર અને 8.7 ન્યુટન મીટર ટૉર્ક જનરેટ કરે છે.
બજાજ પ્લેટિના:102 સીસી એન્જીન વાળી બજાજ ની આ બાઈક માં 4 સ્પીડ ગિયરબોક્સ આપવામાં આવેલું છે. આ પાવરફુલ બાઈક નું એન્જીન 8 બીએચપી ના પાવર અને 8.6 ન્યુટન મીટર ટૉર્ક જનરેટ કરે છે. જેમાં લાંબી સીટ છે. અને જો વાત કરીયે માઈલેજ ની તો તે ઉપરની બંને બાઈક કરતા બેસ્ટ છે. આ બાઈક ની માઈલેજ 96 કિમિ છે. જેની નવી દિલ્લી માં એક્સ શોરૂમ કિંમત 47,405 રૂપિયા છે.

Author: GujjuRocks Team
સંકલન: રાજેન્દ્ર જોશી

દરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા GujjuRocks પેજ પર.

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here