૧ ઓગસ્ટ ૨૦૧૮ નું રાશિફળ: જાણો, કેવો રહેશે તમારો આજનો દિવસ..વાંચો તમારો શુભ અંક અને શુભ રંગ

0

1. મેષ (Aries): ચંદ્રની સ્થિતિ આપના માટે શુભ હશે આપને ફાયદો મળશે કાર્યસ્થળ પર આપનો સન્માન થશે અને આપની જવાબદારી વધી શકે છે આજે લવ પ્રપોઝલ મોકલી શકો છો આ રાશિના કુવાળા લોકો માટે દિવસ સારો છે બિઝનેસ માટે દિવસ સામાન્ય રહેશે મેષ રાશિ ના વિદ્યાર્થીને વધુ મહેનત કરવી પડી શકે છે આજ પરિવારના લોકો આપની વાત સમજવા માટે તૈયાર હશે.
શુભ અંક : ૧
શુભ રંગ : બ્લુ

2.વૃષભ (Taurus):રોકાયેલ કામ પૂરાં કરવા માટે દિવસ સારો છે આજ આપ પહેલ કરી શકો છો આજે આપ વ્યસ્ત રહેશો આપના મનમાં સકારાત્મક વિચાર આવતા રહેશે પરંતુ લવ લાઇફમાં મુશ્કેલી બની રહેશે ઓફિસમાં ખુદને નિયંત્રણમાં રાખવું વિવાહ થવાનો યોગ બની રહ્યો છે પરિવારના જરૂરી કામ પૂરા કરવા માટે કિસ્મત નો સાથ મળી શકે છે. તબિયત નબળી રહેશે.
શુભ અંક : ૪
શુભ રંગ : વાદળી

3. મિથુન (Gemini):કંઈક નવું કરવા ઈચ્છો છો તો કરી લેવો બધું તેની રીતે થઈ જશે મનમાં અનેક પ્રકારના સ્વપ્ન અને કેટલાક ગંભીર વિચાર પણ આવી શકે છે આપ આગળ વધતા રહો લવ લાઇફ માં કેટલાક લોકો અડચણ નાખી શકે છે પાર્ટનર પર શક ન કરવો બિઝનેસમાં કંઈક નવું કરવાનો પ્રયત્નો કરી શકો છો પરિવારને જરૂરી કામ કરવામાં આપને વધુ સમય આપવો પડે
શુભ અંક : ૨
શુભ રંગ : લાલ

4. કર્ક (Cancer):કોઈ ખબર નો ઇન્તજાર છે તો આ જ તે મળી શકે છે જરૂરી કામ પુરા કરવાની યોજના બની શકે છે ગોચર કુંડળીના આઠમાં ભાવમાં ચંદ્રમા હોવાથી દુર્ઘટના અને ઇજા ડર રહેશે આજ પાર્ટનર માટે સમય કાઢવો સતત વધતી દૂરી સબંધ બગાડી શકે છે પાર્ટનરને આપની જરુરત અનુભવાશે આપના નિર્ણય આપને ઘણી વાર નુકશાન આપી શકે છે તબિયત માં સાવધાની રાખવી
શુભ અંક : ૬
શુભ રંગ : વાયોલેટ

5. સિંહ (Lio):કોઈ કામ માટે એકદમ નવી રીતે શરૂઆત કરવી પડી શકે છે બની શકે તો બીજાની મદદ કરવાનો પ્રયત્ન કરવો આજ આપ ખુદને નકારાત્મક વિચારો થી બચાવજો આજ આપ ફાલતુ ચિંતાથી બચો પાર્ટનરની સાથે વાહન ચલાવતાં સમયે સાવધાની રાખવી પાર્ટનરની મદદથી ધનલાભ થઈ શકે છે નોકરીપેશા અને બિઝનેસ કરવા વાળા લોકો વિરોધી થી બચવાની કોશિશ કરજો વિદ્યાર્થી માટે દિવસ એટલો ખાસ નહી હોય જેટલું વિચાર્યો હતો
શુભ અંક : ૭
શુભ રંગ : મજેન્ટા

6. કન્યા (Virgo): આજ કામમાં વધુ મહેનત કરવી પડે મહત્વપૂર્ણ વિષયમાં કોઈ નિર્ણય લેતા પહેલા શાંતિથી વિચાર કરો લવ પાર્ટનર સાથે સમય જશે દુશ્મનોથી સાવધાન રહેવું પડશે જુના વિષય ફરી સામે આવી શકે છેપાર્ટનરથી વિવાદ થવાનો યોગ બની રહ્યો છે નવા બિઝનેસ ડીલ થવાની સંભાવના બની રહી છે પરંતુ આપને કિસ્મતનો સાથ ન મળવાને કારણે આપ તેનો ફાયદો નહી ઉઠાવી શકો વિદ્યાર્થી માટે સમય સામાન્ય રહેશે તબિયતને લઈને આજ સાવધાન રહેજો
શુભ અંક : ૯
શુભ રંગ : પીળો

7. તુલા (Libra): જુના કર્મોનું ફળ સારું મળી શકે છે સારા કામો પર ધ્યાન દેશો અને તેનાથી આપને ખુશી મળી શકે છે નવા લોકોથી મુલાકાત અને મિત્રતા થશે આપને બીજાની મદદ કરવાનો મોકો મળી શકે છે તુલા રાશિવાળા લોકોને સાવધાન રહેવું લવ લાઇફમાં કોઈ ગેરસમજણ થઈ શકે છે કોઈ વિષયમાં બેદરકારી ન કરવી સમયનો સદુપયોગ કરવો
શુભ અંક : ૮
શુભ રંગ : સફેદ

8. વૃશ્ચિક (Scorpio): વ્યક્તિગત સંબંધોમાં સુધાર થવાનો યોગ છે યાત્રા થઈ શકે છે આજ આપ મીઠું બોલીને આપનું કામ પૂરો કરાવી શકો છો મિત્રોથી સહયોગ મળી શકે છે પૈસા સંભાળીને રાખો લવ લાઈફ માટે અનુકૂળ દિવસ ન કહી શકાય પરંતુ પાર્ટનર સાથે મહત્વપૂર્ણ વચન નિભાવવાનો દિવસ છે અધિકારી વર્ગનો સહયોગ નહીં મળી શકે આપના પૈસા ફસાઇ શકે છે વિદ્યાર્થી માટે સમય થોડો નકારાત્મક હોઈ શકે છે
શુભ અંક : ૩
શુભ રંગ : લાલ

9.ધન (Sagittarius): આજ આપ અપના કામકાજ પર ધ્યાન દેશો તેનાથી આપના અધુરા કામ સમયસર પૂરા થઈ શકે છે કેટલાક જરૂરી વિષયને જલ્દીથી પૂરા કરવાનો પ્રયત્ન કરશો અને તેમાં આપ સફળ થશો પાર્ટનરથી સહયોગ અને સુખ મળશે વચન અને નવા કામની પ્લાનિંગ થશે બિઝનેસમાં કેટલીક નવી યોજના પર કામ શરૂ થવાનો યોગ બની રહ્યો છે વિદ્યાર્થીનું મન ભણવામાં લાગશે આ રાશિના લોકોને પ્રમોશન માટે કોઈ યુક્તિ કરવી પડશે
શુભ અંક : ૨
શુભ રંગ : લીલો

10. મકર(Capricorn):ચંદ્ર માં ના કારણે ધનલાભનો યોગ બની રહ્યો છે ખરીદદારી થઈ શકે છે કોઈ રોચક ખબર આજ આપને મળી શકે લવ કપલ માટે દિવસ સારો છે પાર્ટનરથી સરપ્રાઇઝ મળી શકે છે ઓફિસમાં વિવાદની સ્થિતિ બની શકે છે શાંતિથી કામ લેવું સ્થિતિ સંભાળી જશે વિદ્યાર્થીને સફળતા મળી શકે છે મહેનત વધુ કરવી પડશે તબિયતમાં ઉતાર-ચઢાવ નો યોગ બની રહ્યો છે
શુભ અંક : ૫
શુભ રંગ : જાંબુની

11. કુંભ (Aquarius): આપના માટે દિવસ સારો રહેશે વિચારેલા કામ પૂરાં થઈ શકે છે કરિયરમાં આગળ વધવાની તક મળી શકે છે કન્ફ્યુઝન પૂરી થશે કેટલાક કામમાં ફાલતુ પૈસા ખર્ચ થઈ શકે છે પાર્ટનરની સાથે સારો સમય જશે પ્રેમ અને સહયોગ મળી શકે છે નોકરી અને બિઝનેસમાં અચાનક મોટા નિર્ણય લેવા પડી શકે છે વિદ્યાર્થી માટે સમય સારો રહેશે
શુભ અંક : ૮
શુભ રંગ : સોનેરી

12. મીન (Pisces): જે મહત્વપૂર્ણ વિષય પેન્ટિંગમાં છે તેનું કોઈ સમાધાન આવી શકે છે કેટલી મુશ્કેલી પૂરી થઈ શકે છે સંતાન થી આપને સહયોગ મળી શકે છે આર્થિક વિષયમાં ઉકેલ આવશે આજ પાર્ટનરથી કોઈ પ્રકારની બળજબરી ન કરો તો સારું રહેશે બિઝનેસમાં જોખમ ન લેવું પારિવારિક વિષયમાં જવાબદારીમાં જલ્દી કરવાથી નુકસાન થઈ શકે છે
શુભ અંક : ૪
શુભ રંગ : ગુલાબી

Author: વિશાલ શાસ્ત્રી (GujjuRocks Team)
દરરોજ રાશી ભવિષ્ય વાંચવા માટે મુલાકાત લો સવારે આપણા “GujjuRocks – ગુજ્જુરોક્સ” પેજ ની.. લાઈક કરવાનું ભૂલતા નહિ ..😊

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here