1.45 લાખ માં વહેંચાઈ રહ્યો છે આ સિક્કો, ક્યાંક તમારી પાસે તો નથી ને….વાંચો શું ખાસિયત છે

0

પહેલાના જુના સિક્કાઓ, નોટ અને સ્ટેમ્પની નીલામી થી લોકો લાખો રૂપિયા કમાઈ રહ્યા છે. આ ચીજોને દુર્લભ અને બેશકિંમતી માનવામાં આવે છે. આજ કારણ છે કે ઘણા મ્યુઝિયમ અને ધનવાન લોકો તેને પોતાના ઘરોમાં શણગારવા માટે માંગેલી કિંમત માં ખરીદવા માટે તૈયાર રહેતા હોય છે. કવીકર ઓનલાઇન અને ઇન્ડિયામાર્ટ સાઈટ પર આવા જ જુના સિક્કાઓ અને સ્ટેમ્પ ને ખુબજ મોંઘા ભાવમાં ખરીદવામાં આવી રહ્યા છે, જો તમારી પાસે પણ આવા એન્ટિક સિક્કાઓનું કલેક્શન છે તો તમે પણ ધનની વર્ષા કરી શકો છો.અન્ય સિક્કાઓ:

-રામ ટાંકા ચાંદી નો સિક્કો-વર્ષ 1740 ના આ સિક્કા ની કિંમત ત્રણ કરોડ રૂપિયા લગાવામાં આવેલી છે.

-300 થી 400 વર્ષ પહેલાના સિક્કા પર શિવ નું  ચિત્ર બનેલું છે, જેની કિંમત 3,50,000 લગાવામાં આવેલી છે.
-1861 ના એક ડોલર ના સિક્કા ની કિંમત 60,000 રૂપિયા લગાવામાં આવેલી છે.
1018 વર્ષ પહેલાનો મક્કા મદીના સિક્કો:

આ સિક્કા પર મક્કા મદીનાની તસ્વીર બનેલી છે અને પાકિસ્તાની નંબર 786 લખેલો છે. જેની કિંમત 2.5 કરોડ રૂપિયા લગાવામાં આવેલી છે.શ્રી શ્રી જગન્નાથ સ્વામી સિક્કો:

1700 વર્ષ પહેલાના આ સિક્કા પર જગન્નાથ સ્વામી અને તેનો પરિવાર અંકિત છે. જેની કિંમત 4,50,000 રૂપિયા લગાવામાં આવેલી છે.

ઇન્ડિયા માર્ટ પર વહેંચાઈ રહ્યા છે એન્ટિક સિક્કા:

અહીં પર એકથી એક એન્ટિક સિક્કાઓ મોંઘા ભાવમાં વહેંચાઈ રહ્યા છે. શ્રી માતા વૈષ્ણો દેવી શ્રાઈન બોર્ડ નો સિક્કો 50 લાખ રૂપિયામાં વહેંચાઈ રહ્યો છે. તેના પર માં દુર્ગા નું ચિત્ર બનેલું છે. 18 મી શતાબ્દી નો રામ લક્ષ્મણ સિક્કો પણ ખુબ મોંઘા ભાવમાં મળી રહ્યો છે.  Author: GujjuRocks Team
સંકલન: રાજેન્દ્ર જોશી

દરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા GujjuRocks પેજ પર.

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here